રાજ્યના વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી, જાણો શું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 13:20:51
  • Views : 682
  • Modified Date : 2019-09-26 13:21:30


હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈને રાજ્યના અનેક શહેરોમાં હળવાથી ભારે વરસાદ રહેશે.રાજ્યમાં ફરી વરસાદની આગાહી27 અને 28 સપ્ટેમ્બરે થઇ શકે વરસાદ

Download Our B K News Today App



Related News