વાહન વ્યવહાર નિગમ દ્વારા 2 હજાર 389 કંડકટરની ભરતી કરવામાં આવનાર છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 13:05:21
  • Views : 639
  • Modified Date : 2019-11-05 13:05:21

જનરલ કેટેગરી માટે નક્કી કરેલ ફી ભરવાની રહેશે. જ્યારે અનામત કેટેગરી માટે કોઇ ફી નથી ભરવાની. કનિદૈ લાકિઅ જોકે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ફી ભરવાની નહીં રહે. પરીક્ષાના કોલલેટર મળ્યા બાદ કોમ્પ્યુટરાઇટ્ઝ પોસ્ટ ઓફિસમાં જઇને ફી ભરવાની રહેશે. ઓનલાઇન કનિદૈ લાકિઅ ફી નહીં ભરી શકાય. પરીક્ષામાં કોલલેટર અને ફીની પહોંચ સાથે લઇ જવાની રહેશે.નવી ભરતીઓ માટે નવેમ્બરમાં ફોર્મ ભરી શકાશે. 30 નવેમ્બરે અરજી કરવાની અંતિમ તારીખ છે. આ ઉમેદવારો માટે ધોરણ-10 પાસની લાયકાત રાખવામાં આવી છે.   જેમાં 1 નવેમ્બર 2019થી કનિદૈ લાકિઅ 30 નવેમ્બર 2019 અકિલા સુધીમાં રાત્રે 12 વાગ્યા સુધીમાં અરજી કરી શકશે. આ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.  છેલ્લે કનિદૈ લાકિઅ ભરેલું ફોર્મ માન્ય ગણાશે. જો ભરેલા ફોર્મમાં કોઇ ભૂલ થાય તો નવું અકીલા ફોર્મ ભરવાનું રહેશે. 5 વર્ષ માટે 16 હજાર રૂપિયા ફિક્સ કનિદૈ લાકિઅ પગાર ત્યાર બાદ ફૂલ પગારમાં સમાવેશ કરવામાં આવશે. રાજ્ય માર્ગ કનિદૈ લાકિઅ વાહન વ્યવ્હાર નિગમ (GSRTC) દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Download Our B K News Today App



Related News