કોરોના સંક્રમણનો ભોગ બનેલા વધુ 26ના રિપોર્ટ પોઝિટિવ, આંક 764એ પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 10:56:02
  • Views : 1400
  • Modified Date : 2020-07-27 10:56:02

  જિલ્લામાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વકરતા રવિવારે વધુ 26નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં પાલનપુરના-4, ડીસાના-7, કાંકરેજ-7, લાખણી-3, વાવ-3, દિયોદર-1 તો ધાનેરામાં 1નો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાનો આંક 764 એ પહોંચી ગયો છે. પાલનપુરમાં 5 પોઝિટિવ કેસ જાહેર કર્યાના 3 દિવસ બાદ રવિવારે જાહેર કરાયેલા 26 પોઝિટિવ દર્દીઓમાં પાલનપુરમાં-4, ડીસામાં-7, કાંકરેજ-7, લાખણી-3, વાવ-3, દિયોદર-1 તો ધાનેરામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 764એ પહોંચી ગયો છે.પાલનપુર સિવિલમાં છેલ્લા 4 માસથી કોરોના પોઝિટિવ દર્દીઓની પડખે રહી કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવનાર પ્રવીણકુમાર ટી ચૌધરીને શનિવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા રિપોર્ટ કરાવ્યો હતો જે કોરોના પોઝિટિવ આવ્યો છે.અત્યારે સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે.

ક્યા ક્યા વિસ્તારમાં પોઝિટિવ
1.રામસણ,તા. ડીસા(ઉં.વ. 45, પુરૂષ)
2.સપ્રેડા તા.વાવ(ઉં.વ. 06, બાળક)
3.ભાખરી તા. વાવ(ઉં.વ. 49, મહિલા)
4.ભાખરી તા. વાવ(ઉં.વ. 26, પુરૂષ)
5.ગેળા તા. લાખણી(ઉં.વ.60, મહિલા)
6.ગેળા, તા. લાખણી(ઉં.વ. 38, પુરૂષ)
7.કુડા તા.લાખણી(ઉં.વ. 32, પુરૂષ )
8.જુના નેસડા. તા.ડીસા(ઉં.વ. 40, પુરૂષ)
9.ભીલડી તા.ડીસા(ઉં.વ. 29, પુરૂષ)
10. થરા તા. કાંકરેજ(ઉં.વ. 27, પુરૂષ )
11. બુકોલી.તા.કાંકરેજ(ઉં.વ. 55, પુરૂષ )
12.ઝાલમોર તા.કાંકરેજ(ઉં.વ. 50, પુરૂષ )
13. ડુંગરાસણ, તા.કાંકરેજ(ઉં.વ. 25, પુરૂષ )
14.આંગણવાડા તા.કાંકરેજ(ઉં.વ. 35, મહિલા )
15.આંગણવાડા તા.કાંકરેજ(ઉં.વ. 45, પુરૂષ )
16.આંગણવાડા તા.કાંકરેજ(ઉં.વ. 35, પુરૂષ )
17.જુનાડીસા તા. ડીસા(ઉં.વ. 31, પુરૂષ )
18.નાનુડા તા.ધાનેરા(ઉં.વ. 35, પુરૂષ )
19.એસસીડબલ્યુ હાઈસ્કૂલ,ડીસા(ઉં.વ.48મહિલા)
20.તાકળિયાના, ડીસા(ઉં.વ. 90, પુરૂષ )
21 મહાદેવીયા તા. ડીસા(ઉં.વ. 25, પુરૂષ )
22.દિયોદર(ઉ.વ.35, પુરૂષ)
23. પાલનપુર (ઉં.વ.50, પુરૂષ)
24. પાલનપુર (ઉં.વ.36, પુરૂષ)
25. પાલનપુર (ઉં.વ.60, મહિલા)
26. પાલનપુર (ઉં.વ.25, પુરૂષ)

Download Our B K News Today App



Related News