પાલનપુર ગૌ ભક્તો દ્વારા ઉતરાયણના દિવસે ગાયો માટે દાન એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જાડાયા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-16 15:29:01
  • Views : 474
  • Modified Date : 2020-01-16 15:29:01



ઉત્તરાયણના દિવસેપાલનપુર ગૌ સેવા ભક્ત પરેશભાઈ પ્રજાપતિની ટીમ દ્વારા છેલ્લા નવ વર્ષથી ગાય માટે દાન ઉગરાવવામાં આવી રહ્યુ છે. જેમાં પ્રથમ બે થી ચાર કાર્યક્રરો દાન ઉગરાવવામાં જાડાયા હતા. પરંતુ આજે વધુ યુવાનો આ ભગીરથ કાર્યમાં જાડાઈ શહેરના હનુમાન ટેકરી, ગુરૂ  નનક ચોક, સહિતના વિસ્તારમાં ઉભા રહી ગાયની સારવાર અને રક્ષણ માટે દાન એકત્ર કરવામાં આવ્યુ હતું. આ અંગે પરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતું. કે છેલ્લા નવ વર્ષથી ઉતરાયણના  દિવસે ગાય માટે ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. જેમાં સૈવ પ્રથમ એક બે કાર્યકરો ઉગરાવતા હતા. પરંતુ આજે મોટી સંખ્યામાં કાર્યક્રરો ફાળો ઉગરાવા માટે ઉભા રહે છે. ઉત્તરાયણના દિવસે પુન કરવાનો નરેરૂ મહત્વ હોય છે. જેથી લોકો પણ ઉતરાયણના દિવસે ગૌ ભક્તો પાસે સામેથી આવી ફાળો આપી જતા હોવાથી ગૌ ભક્તો પણ અનેરો ઉત્સાહ અનુભવે છે. તેમજ એકત્ર થયેલો ફાળો પાલનપુરની એબ્મ્યુલંસ તેમજ પાલનપુરથી લઈ જવાતી ગાયોને ડીસા જલીયાણ ગૌ શાળા, ટેટોડા ગૌ શાળા, સિધ્ધપુર હોÂસ્પટલ, અને ભાભર ગૌ શાળામાં દ્વારા રાખવામાં આવે છે. જેના ભાગ રૂપે તેમને આપવામાં આવે છે.



Download Our B K News Today App



Related News