ઉત્તર ગુજરાતમાં મેઘો ઓળઘોળ, મહેસાણા અને વિજાપુરમાં 4 ઈંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 14:34:16
  • Views : 500
  • Modified Date : 2019-08-28 14:34:16

  • 24 કલાકમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાપાલનપુર: ગઈકાલે રાતથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ગાંધીનગર સહિત 6 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. મહેસાણામાં ચાર ઈંચ અને વિજાપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તલોદમાં પોણા ચાર ઈંચ, સુઈગામમાં 3 ઈંચ, રાધનપુર, મેઘરજ અને ધનસુરામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
    _પાટણ જિલ્લાનો એવરેજ વરસાદ 22 મીમીચાણસ્મા 16 મીમીહારીજ 22 મીમીપાટણ 33 મીમીરાધનપુર 60 મીમી
    સમી 5 મીમીસાંતલપુર 32 મીમીસરસ્વતી 6 મીમીશંખેશ્વર 4 મીમીસિધ્ધપુર 22 મીમી
    _બનાસકાંઠા જિલ્લાનો એવરેજ વરસાદ 15 મીમીઅમીરગઢ 30 મીમીભાભર 12 મીમીદાંતા 23 મીમીદાંતીવાડા 7 મીમીડીસા 9 મીમીદિયોદર 11 મીમીધાનેરા 0 મીમીકાંકરેજ 24 મીમીલાખણી 0 મીમીપાલનપુર 17 મીમીસુઈગામ 73 મીમીથરાદ 0 મીમીવડગામ 2 મીમીવાવ 8 મીમી
    _મહેસાણા જિલ્લાનો એવરેજ વરસાદ 49 મીમીબેચરાજી 31 મીમીમહેસાણા 106 મીમીસતલાસણા 30 મીમીઊંઝા 51 મીમીવડનગર 35 મીમીવિજાપુર 115 મીમીવિસનગર 14 મીમી
    _સાબરકાંઠા જિલ્લાનો એવરેજ વરસાદ 41 મીમીહિંમતનગર 79 મીમીઈડર 19 મીમીખેડબ્રહ્મા 0 મીમીપોશીના 16 મીમીપ્રાંતિજ 60 મીમીતલોદ 96 મીમીવડાલી 8 મીમીવિજયનગર 50 મીમી
    _અરવલ્લી જિલ્લાનો એવરેજ વરસાદ 40 મીમીબાયડ 40 મીમીભિલોડા 2 મીમીધનસુરા 58 મીમીમાલપુર 47 મીમીમેઘરજ 57 મીમીમોડાસા 35 મીમી
    _ગાંધીનગર જિલ્લાનો એવરેજ વરસાદ 57 મીમીદહેગામ 64 મીમીગાંધીનગર 40 મીમીકલોલ 25 મીમી

Download Our B K News Today App



Related News