લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ રંગેચંગે સંપન્ન
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-12-23 14:33:36
- Views : 404
- Modified Date : 2019-12-23 14:33:36
દેવાધીદેવ પ્રભુ શીવના અર્ધાગીની અને કરોડો કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયામાતાજીના પ્રાગટ્ય સ્થાન, તીર્થ સ્થાન અને શÂક્તપીઠ સમાન ઊંઝા ખાતે આયોજીત ભવ્યાતિભવ્ય અને વિશ્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની પૂર્ણાહૂતિ થઈ છે. લાખો પાટીદાર સહિત તમામ જ્ઞાતિ-કોમના શ્રધ્ધાળુઓએ ઉમિયા માતાકી જય... ના ગગન ભેદી નારા સાથે મહાયજ્ઞની પૂર્ણાહૂતિ સમયે જીવનને ધન્ય ધન્ય બનાવવાની અનુભૂતિ કરી હતી. મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સતત ૬ માસથી વિવિધ કમિટી રચના કરીને લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ માટે માઈક્રો પ્લાનીંગ સાથે લક્ષચંડી મહાયજ્ઞ માટે સમર્પિત બનીને સેવા યજ્ઞમાં ઝંપલાવ્યું હતું.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ તા. ૧૮ ડિસેમ્બર થી રર ડિસેમ્બર દરમિયાન યોજાયો હતો. ઉમિયા નગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩પ૦ ફુટ બાય ૩પ૦ ની લંબાઈ પહોંળાઈ અને ૮૧ ફૂટની ઊંચાઈ ધરાવતું ભવ્યાતિ ભવ્ય યજ્ઞ શાળા વાંસમાંથી બનાવવામાં આવી હતી. તે અગાઉ ઉછામણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટીદાર સમાજના અગ્રણિઓ,ઉધ્યોગપતિઓ અને દાનેશ્વરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીઘો હતો.ગોવિંદભાઈ વરમોરાએ રૂપિયા ૪ કરોડ ૫૧ લાખની બોલી બોલી યજ્ઞમા મુખ્ય યજમાન બનવાવા સહભાગી બન્યા હતા. ઉંઝાના ઉમિયાબાગ ખાતે તા.૧ ડિસેમ્બર થી ૭૦૦ શ્લોકની સપ્તપદીના એકલાખ પાઠ કર્યા હતા. યજ્ઞકાંડના પ્રખર ભુદેવોને રહેવા જમવા તથા યજ્ઞશાળા પર લાવવા લઈ જવાની જવાબદારી સમવંયંસેવકોએ નિભાવી હતી. તા.૧૮ ડિસેમ્બરના રોજ સવારથી લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ કરાયો હતો. દૈનિક ૧૧૦૦ પાટલા અને મુખ્ય યજમાન સહિતના પાટલાના યજમાનો દ્વારા લક્ષચંડી યજ્ઞ શરૂ કરાયો હતો. લક્ષચંડી મહાયજ્ઞની મહત્વની બાબત એ છે કે મહાયજ્ઞ મહોત્સવમાં તમામ જ્ઞાતિ, જાતિ, કોમ અને તમામ ધર્મ સંપ્રદાયના અનુયાયીઓને આમંત્રણ આપી સમગ્ર વિશ્વમાં સમરસતાની ઉદાહરણ પુરૂ પાડી સંદેશો પુરો પાડ્યો હતો.
મા ઉમિયાજી પ્રત્યે અતુટ શ્રધ્ધા અને આસ્થા ધરાવતા લાખો શ્રધ્ધાળુઓ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના સાક્ષી બન્યા હતા લાખો શ્રધ્ધાળુઓને મા ઉમિયાના દર્શનનો લાભ મળી રહે તે માટે પાંચ દિવસ સુધી મંદિરમાં દર્શનનો સમય રોજ રર કલાક જેટલો રાખવામાં આવ્યો હતો. શીસ્તબંધ રીતે લાઈન ઉભા રહી લાખો લોકોએ માતાજીના ચરણોમાં શીષ ઝુકાવી દર્શન કર્યા હતા. આ ઉપરાંત લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શન કરવા માટે આવતા શ્રધ્ધાળુઓના વાહનો પાર્કીંગ કરવા માટેની સુવિધા ઉભી કરવામાં આવી હતી. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પ૧ શÂક્તપીઠની નયનરમ્ય અને કલાત્મક મૃત્તિઓના દર્શન એક લ્હાવો બન્યો હતો. ધર્મ સાથે કર્મના સિધ્ધાંતના આધારિત લક્ષએક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ ભરના ઉદ્યોગપતિઓએ તેમના સ્ટોલ ઉભા કર્યા હતા જેના કારણે ઉદ્યોગપત્તિઓ, વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે સીધા સંપર્ક થયા હતા. આ દરમિયાન અસંખ્ય ઔદ્યોગિક કરારો પણ થયા હતા. ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેતિ આધારિત જીવન નિર્વાહ ચલાવતા ખેડૂતો માટે કૃષિ વિષયક પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતીગાર કરવા માટે ખાસ પ્રદર્શન યોજાયું હતું જેનો લાખો લોકોએ લાભ લીધો હતો. વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન માટે સેમીનાર યોજાયા હતા.
પાટીદાર સમાજની નવી પેઢીને દૂષણોથી મુક્ત રાખવા, ધાર્મિક પરંપરાઓ સાથે જાડી રાખવા અને સામાજીક જવાબદારીઓ નિભાવવાની પ્રેરણા મળે તે માટે હજારો યુવકો અને બહેનોને સાથે રાખીને મહત્વપૂર્ણ મહોત્સવ યોજાયો હતો. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દાયીત્વ Âસ્વકૃત કરી નિષ્ઠા ભાવથી સેવા કરનાર યુવકોએ મહોત્સવના આયોજનના અનુભવો મેળવ્યા હતા. આગામી વર્ષોમાં યોજાનારમહત્વના કાર્યક્રમોમાં આયોજન તરીકેની ભૂમિકા ભજવશે.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન વિવિધ રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યા હતા. બીયારણ ભરેલા ૧પ,૦૦૦ બલુન હવામાં છોડવાના સીડ્સ બોમ્બ દ્વારા પર્યાવરણની રક્ષા અને વૃક્ષો વાવોના અભ્યાનને આગળ ધપાવ્યુ હતું. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પાંચ દિવસ દરમિયાન ૧પ,૦૦૦ બહેનોના બ્રેસ્ટ કેન્સર સ્કેનિંગ કરાયા હતા જે પૈકીના ૧૦૦ થી વધુ બહેનોને બ્રેસ્ટ કેન્સરના પ્રથમ તબક્કાના કારણે આગળની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવશે આ ઉપરાંત બે હજર પાંચસો જેટલા વ્યÂક્તઓએ ડાયાબીટીસ અને બ્લડપ્રેસર સહિતના ચેકપ કરાવ્યા હતા. સતત ર૪ કલાક સ્ટેન્ડ મેડીકલ ટીમ દ્વારા વિવિધ સ્થળે મેડીકલ સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી હતી. પાંચ દિવસ હેલિકોપ્ટરમાંથી પૂષ્પવર્ષા કરવાના દૃશ્યો આકર્ષક બન્યા હતા.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો મહોત્સવ પૂર્વે, મહોત્સવ દરમિયાન અને મહોત્સવ બાદ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા કાયદો અને સલામતી જળવાઈ રહે તે માટે હજારો પોલીસ જવાનો દ્વારા ચુસ્ત સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉપરાંત રાજકીય મહાનુભાવો વિશિષ્ઠ મહાનુભાવોની ઉપÂસ્થતીને ધ્યાનમાં રાખી વિવિધ સ્થળ પર પ્રોટોકલ પ્રમાણે બંદોબસ્ત ગોઠવાયો હતો.૮૦૦ વીઘા જમીન પર આયોજીત મહોત્સવ દરમિયાન ૧૭,૦૦૦ હજાર કરતા પણ વધુ લોકો તેમના પરિચિત કે પરિવાર જનોથી વિખુટા પડ્યા હતા. સતત માઈક પર એનાઉન્સ કરીને વિખુટી પડેલી વ્યÂક્તઓને પરિવાર જનો સાથે મિલન કરાવ્યા હતા.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 23
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 19
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 45
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 30
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 177
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 110
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 102
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 100
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 105
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 77
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 84
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 74
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 66
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 89
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 141
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 76
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 116
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 75
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 69
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 70
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 79
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61



