બોર્ડ પરીક્ષાઓ માટે 10 ડિસેમ્બરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી વેબિનારનું આયોજન કરશે, વિદ્યાર્થીઓ લાઇવ ઇન્ટરેક્શન દ્વારા સવાલ પૂછી શકશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 15:28:07
  • Views : 313
  • Modified Date : 2020-12-02 15:28:07

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની 10મા-12મા ધોરણની પરીક્ષાઓ અંગે વિદ્યાર્થીઓ અને માતા-પિતા હજી મૂંઝવણમાં છે. બોર્ડની પરીક્ષા માટેની તારીખો સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં જ જાહેર કરવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોના દ્વારા સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અકેડેમિક યર 2020- 21માં યોજાનારી પરીક્ષાઓની ડેટશીટ બહાર પાડવામાં આવી નથી. આવી સ્થિતિમાં, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ 10 ડિસેમ્બરે પરીક્ષા અંગેની મૂંઝવણ માટે એક વેબિનારનું આયોજન કરવા જઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News