મહુવામાં દારૂ સાથે બે નજરકેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 13:14:46
  • Views : 373
  • Modified Date : 2020-09-25 13:14:46

       મહુવા પોલીસે ભૌમિક ઘનશ્યામભાઇ મહેતા તથા કમલ નિમાવત પાસેથી વિદેશી દારૂના પાઉચ 68 તથા મોબાઇલ અને વાહન મળી કુલ રૂ.33,800/-નો મુદ્દામાલ જપ્ત કરી બન્નેને નજરકેદ કરેલ છે.

Download Our B K News Today App



Related News