તુરિયાની આ પદ્ધતિથી વાવણી કરશે તો થશે મોટો લાભ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-12-30 14:53:55
- Views : 978
- Modified Date : 2019-12-30 14:53:55
વેલાવાળા પાકોની સરળતાથી અને ઓછા ખર્ચે ખેતી થઈ શકે છે. એમાં પણ આ પાકો અન્ય પાકોની સરખામણીમાં પાંચથી સાત ગણું વધુ ઉત્પાદન આપે છે. વેલાવાળા પાકોમાં વિપુલ પ્રમાણમાં પોષકત¥વો, વિટામિન્સ તેમજ ક્ષારો હોવાથી તેનું પોષક મૂલ્ય ખુબ જ ઊંચું હોય છે.આ પાકોમાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ, મેગ્નેશિયમ, મિથિયોનાઈન અને નાઈસીન જેવા ઘટકો હોય છે. તેથી આપણા આહારમાં શાકભાજીના પાકોનું ખુબ જ મહ¥વ રહેલ છે. પ્રાચીનકાળથી વેલાવાળા શાકભાજી છોડના વિવિધ ભાગોનો ઉપયોગ આયુર્વેદિક રીતે થતો આવ્યો છે. આપણા રોજિંદા ખોરાકમાં ૧૫૦ ગ્રામ જેટલા લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરવાથી પ્રમાણિત માત્રામાં લોહ ત¥વ, કેલ્શિયમ, બીટા-કેરોટીન, વિટામીન-સી અને ફોલિક એસિડ મળી રહે છે. જે શરીરની ચયાપચયની ક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે.અનુકૂળ આબોહવાતુરિયાના પાકને ગરમ અને ભેજવાળું વાતાવરણ સૌથી વધુ અનુકૂળ આવે છે. સામાન્ય રીતે ૩૦ થી ૩૫ સે. તાપમાન આ પાકના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. તેથી આ પાક ચોમાસું તેમજઉનાળુ એમ બંને ઋતુમાં લઈ શકાય છે.જમીનની પસંદગી આ પાકને સારા નિતારવાળી ફળદ્રુપ, ગોરાડું તેમજ મધ્યમ કાળી જમીન માફક આવે છે. પાકની વાવણી કરતા પહેલાં જમીનને ખેડ કરી સમતળ કરવી. મોટાપાયા ઉપર વાવેતર કરવું હોય તો એના માટે ૫થી ૭ ટન છાણિયું ખાતર જમીનની તૈયારી સમયે આપવું જરૂરી છે. ત્યારબાદ ૨ મીટર અથવા ૧.૫ મીટરના અંતરે ચાસ ખોલવા અને દરેક ચાસમાં પાક માટે જરૂરી એવા પાયાના ખાતરો જેવા કે ફોસ્ફરસ અને પોટાશનો પાક માટે જરૂરી એવો સંપૂર્ણ જથ્થો આપવો.તુરિયાની સુધારેલ જાતોપુસા નસદારઆ જાતના ફળ આછા લીલા રંગના, ફળ ઉપર ૮ થી ૯ નસ ઉપસેલી જોવા મળે છે. ફળ સામાન્ય રીતે ૨૦ થી ૨૫ સ.મી. લંબાઈના અને ૨૦૦ થી ૩૦૦ ગ્રામ વજન ધરાવે છે. આ જાતમાં ૪૫થી ૫૦ દિવસે ફૂલ આવવાની શરૂઆત થાય છે. વધુ ઉત્પાદન આપતી અને ગુણવત્તાવાળી જાત છે. અંદાજીત ઉત્પાદન ૧૨,૦૦૦ થી ૧૩,૦૦૦ કિગ્રા. પ્રતિ હેકટર આપે છે.કોઈમ્બતુર-૧મધ્યમ મોડી પાકતી જાત છે. આ જાતના ફળ આછા લીલા રંગના, મધ્યમ લંબાઈના ૩૦૦ થી ૪૦૦ ગ્રામ વજન ધરાવે છે. અંદાજીત ઉત્પાદન ૧૫,૦૦૦ કિગ્રા. હેક્ટર આપે છે. પાકની અવધિ ૧૨૫ દિવસની હોય છે.કોઈમ્બતુર-૨ફળ આછા લીલા રંગના તથા છાલ ઉપર આછી નરમ નસો ઉપસેલી હોય. ફળમાં બીજની સંખ્યા ઓછી હોય. ૭૦ દિવસે પ્રથમ વીણી આવે છે. પાકની અવધિ ૧૧૦ થી ૧૧૫ દિવસ અને અંદાજીત ઉત્પાદન ૨૫,૦૦૦ કિગ્રા./હેકટર આવે.પંજાબ સદાબહારઆ જાતના ફળ મધ્યમ કદના, પાન ઘાટા લીલા રંગના હોય છે. ફળ પાતળા, લાંબા, આકર્ષક અને પ્રોટીનથી ભરપૂર હોય છે. અંદાજીત ઉત્પાદન ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ કિગ્રા. પ્રતિ હેકટર સુધીનું આપે છે.જયપુરીરાજસ્થાનની સ્થાનિક જાત છે. મધ્યમ લંબાઈના આછા લીલા રંગના ફળ થાય છે. અંદાજીત ઉત્પાદન ૧૨,૦૦૦થી ૧૨,૫૦૦ કિગ્રા. પ્રતિ હેકટર આપે છે.ગુજરાત આણંદ તુરિયા-૧આ જાતના ફળ લીલા, મધ્યમ કદના, લંબગોળ અને આકર્ષક દેખાવાના હોય છે. વિષાણુથી થતા મોઝેક અને તણછારો રોગ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે. અંદાજીત ઉત્પાદન ૧૫,૧૦૦ કિગ્રા. હેકટર આપે છે.ગુજરાત જૂનાગઢ હાઈબ્રિડ તુરિયા-૧સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં ચોમાસુ ઋતુમાં તુરિયાનો પાક ઉગાડતા ખેડૂતોને નિષ્ણાતો તરફથી જૂનાગઢ હાઈબ્રિડ તુરિયા-૧ નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ હાઈબ્રિડ જાતના તુરિયાંનું ઉત્પાદન ૧૧૩.૩૦ ક્વિન્ટલ/હેકટર મળેલ છે. જે નિયંત્રણ જાતપુસા નસદાર તથા ગુજરાત આણંદ તુરિયાં-૧ કરતા અનુક્રમે ૨૪.૫૬% તથા ૧૪.૮૮% વધારે માલૂમ પડેલ છે. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આ હાઈબ્રિડ જાતના તુરિયાના ફળો લાંબા થાય છે.આંતરખેડ અને નીંદામણપાકની શરૂઆતની અવસ્થામાં બેથી ત્રણ વખત આંતરખેડ કરવી. વેલાની લંબાઈ વધવા લાગે ત્યારે આંતરખેડ બંધ કરવી. જરૂરિયાત મુજબ ૩થી ૪ વખત નીંદામણ કરી ખેતર ચોખ્ખું રાખવું.મંડપ પદ્ધતિ ફાયદાકારકતુરિયાના પાકમાં મંડપ પદ્ધતિ માટે વાવેતર બાદ ૨૦થી ૨૫ દિવસે લાકડાના થાંભલાઓનો મંડપ બનાવી કાથી ઉપર વેલાઓને ચઢાવવાથી વેલાની વૃદ્ધિ સારી થાય છે. વેલાની વૃદ્ધિ માટે પૂરતી જગ્યા તેમજ પ્રકાશ મળી રહે છે, તેમજ ફળની લંબાઈ પણ વધે છે. આ ઉપરાંત ફળ જમીનને અડતા ન હોવાથી ફૂગથી નુકસાન થતુ નથી. ગુણવત્તા સારી મળે છે અને વીણીમાં સરળતા રહે છે. મંડપ પદ્ધતિથી તુરિયાના પાકમાં ૩૦% વધારે ઉત્પાદન મળે છે.કેવા ખાતર ક્યારે આપશો?સેન્દ્રિય ખાતર ૭થી ૮ ટન છાણિયું ખાતર હેકટરે જમીન તૈયાર કરતી વખતે આપવું. રાસાયણિક ખાતરમાં ૧૨.૫ કિગ્રા. ફોસ્ફરસ (૨૭ કિગ્રા. ડી.એ.પી.) અને ૧૨.૫ કિગ્રા. પોટાશ (૨૧ કિગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ) ચાસ ખોલીને પાયાના ખાતર તરીકે આપવું. પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ ત્રણ અઠવાડિયા પછી હેકટરે ૨૫ કિગ્રા. નાઈટ્રોજન (૫૫ કિગ્રા. યુરિયા) આપવું.વીણી ક્યારે કરવી તે જાણી લોતુરીયાની પ્રથમ વીણી વાવેતર બાદ ૫૦ થી ૫૫ દિવસે આવે છે. ફળ ઉતારવાની શરૂઆતથી તુરિયામાં દોઢથી બે માસ સુધી વીણી ચાલુ રહે છે. સારા અને કુમળા ફળો ઉતારી ગ્રેડિંગ કરી બજારમાં મોકલવાથી સારા ભાવ મળે છે.ઉત્પાદનતુરિયાનું સરેરાશ ઉત્પાદન ૯૦૦૦થી૧૦, હજાર કિગ્રા./હેકટર મળે છે. જાત મુજબ ઉત્પાદનમાં ફેરફાર જોવા મળે છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 18
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 44
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 27
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 158
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 101
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 88
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 140
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 83
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61



