જિલ્લામાં સંક્રમણ ઘટ્યું ! બીજા દિવસે પણ કોરોનાના 5 જ કેસ જાહેર કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-06 11:23:07
  • Views : 557
  • Modified Date : 2020-08-06 11:23:07

   જિલ્લામાં કોરોના સંક્રમણ માં ઘટાડો નોંધાયો હોય તેમ મંગળવારે ત્રણ કેસ દર્શાવાયા હતા જ્યારે બુધવારે માત્ર પાંચ કેસ પોઝિટિવ હોવાનું જણાવાયું હતું.તંત્ર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ પાલનપુરમાં બે જ્યારે વડગામ ધાનેરા અને થરાદ માં એક એક કેસ કોરોના નોંધાયા હતા. જો કે વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ફેલાયો હોય તેવા વિસ્તારોની વિગતવાર યાદી જાહેર કરાઇ છે જેમાં અનેક વિસ્તારો પાલનપુરના નવા ઉમેરાયા છે. જ્યારે કેટલાક ડીસાના પણ વિસ્તારો નવા સામે આવ્યા છે. પાલનપુર શહેરમાં બેન્સા પાછળ, ખેતરમાં, ડીસા હાઈવે, શ્રધ્ધા રેસીડેન્સી, ઢુંઢીયાવાડી, પથ્થર સડક, પરખડીયા વાસ, સલેમપુરા દરવાજા, પટણી વાસ, આર.પી.ડી.આઈ કવાટર્સ 1 થી 3, સરકારી વસાહત,પાણીના ટાંકા સામે, સત્યમ સીટી, નવા આર.ટી.ઓ. સામે, સુયોગ બંગ્લોઝ, આકેસણ રોડ, મોટી બજાર, શેરી નં. 9, પટેલ સોસાયટી, લક્ષ્મીપુરા, નવરંગ સોસાયટી, આકેસણ ફાટક, મંડોરા નર્સરી પાછળ, નવા આર.ટી.ઓ. પાસે, કોલેજ કેમ્પાઉન્ડ, મહાદેવ પાર્લરની પાસે,

પાલનપુર તાલુકો: સુંઢા, કુંભલમેર મડાણા (ગઢ),સાસમ, ચડોતર

ડીસા તાલુકો: વેળાવાપુરા જુનાડીસા ઠાકોરવાસ ભીલડી માલગઢ દામા સોતમલા

સોડાપુર વડલીફાર્મ આખોલ નાની , નેસડા ગામમાં

ડીસા શહેર વોર્ડ નં. 6, તેરમીનાળા પાસે, ડીસા શહેરમાં વોર્ડ નં. 2 કિશોરપાર્ક, વોર્ડ નં. 1, વિશાલ નગર, ખોડીયાર પાર્ક, ડીસા વોર્ડ નં. ૩, ઈન્દ્રપ્રસ્થનગર, વોર્ડ નં. 2, ગુલબાણી નગર, વોર્ડ નં. 4, વસુંધરા સોસાયટી, બીજી ગલી. વોર્ડ નં. 2, શુભ સોસાયટી, વોર્ડ નં. 1, વિરકૃપા સોસાયટી, ઈન્દીરાનગર, પાણીના ટાંકા સામે,

વાવ તાલુકો
વાવ ગામમાં હરીપુરા પ્લોટ વિસ્તાર, પોલીસ સ્ટેશન સામે, ભાખરી, સપ્રેડા, મોરીખા, ધરાધરા, ખીમણાવાસ બુકણા ગામમાં
વડગામ તાલુકો: રાવલવાસ વડગામ, વડગામ પટણી વાસ-2 જી.ઈ.બી. પાછળ, આંબેડકર નગર, ચૌહાણવાસ, છાપી ગામમાં ખત્રીવાસ, બારીયાવાસ,
દિયોદર તાલુકો: ચિભડા, કોટડા, દિયોદર ગામમાં જલારામ પાર્ક સોસાયટી, દેલવાડા, પાલડી
ભાભર શહેરમાં અંબેશ્વર સોસાયટી, સુઈગામ હાઈવે, જલારામ ગૌ શાળા પાસે, ભોડાળીયા
ધાનેરા તાલુકો: ધાનેરા શહેર બ્રાહ્મણવાસ, ચબુતરા શેરી, હનુમાન શેરી, લાધાપુરા વિસ્તાર
દાંતીવાડા તાલુકો: વાવધરા અને ભીલવાસ,
કાંકરેજ તાલુકો: તાણા
દાંતા તાલુકો
મોટાસડા
થરાદ તાલુકો : થરાદ શહેરના થાણા શેરી, પાવડાસણ, ભોરોલ

પોઝિટિવ દર્દીઓ

  • પંચવટી તા. પાલનપુર ઉ. 51 પુરુષ
  • માનપુરા વડગામ ઉ. 50 મહિલા
  • હરીપુરા પાલનપુર ઉ.24 મહિલા
  • માળીવાસ ધાનેરા ઉ. 42 મહિલા
  • વૃંદાવન થરાદ ઉ. 40 મહિલા

Download Our B K News Today App



Related News