ડીસા-પાટણ હાઇવે ઉપર જુના ડીસા ગામ પાસે વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિકજામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-16 15:25:33
  • Views : 708
  • Modified Date : 2020-08-16 15:25:33

    ડીસા તાલુકામાં શુક્રવારે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. જેને લઇ ડીસા-પાટણ હાઇવે ઉપર આવેલ જુનાડીસા નજીક બાવળનું વૃક્ષ રસ્તા વચ્ચે ધરાશાયી થતાં વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન થઇ ગયા હતા અને ટ્રાફિક ચક્કાજામના દ્દશ્યો સર્જાયા હતા.

Download Our B K News Today App



Related News