ધાનેરા રેલવે બ્રિજ પાસે ડાયવર્ઝન માટે લગાવેલી એંગલમાં ટ્રેક્ટરનો સામાન અટવાઇ જતાં ટ્રાફિકજામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 11:44:43
  • Views : 425
  • Modified Date : 2020-08-07 11:44:43

    ધાનેરા અગ્રવાલ ત્રણ રસ્તા પાસે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તે માટે ડાયવર્ઝન પુલની બંને છેડે એંગલો લગાવવામાં આવી છે. ત્યારે ગુરુવારે પણ એક ટ્રેક્ટર સામાન ભરીને જઇ રહ્યું હતું ત્યારેે સામાન એંગલમાં અટવાઇ જતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને એક કલાક ઉપરાંત ટ્રાફિકજામ બાદ તંત્ર દ્વારા ખુલ્લો કરાવાયો હતો.

Download Our B K News Today App



Related News