પાથાવાડામાં મુખ્ય બજારમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિક,લોકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 13:10:14
  • Views : 391
  • Modified Date : 2020-08-04 13:10:14

  પાંથાવાડા મુખ્ય બજારમાં અવાર-નવાર થતાં ટ્રાફિકથી વાહનચાલકો, રસ્તે જતાં લોકો તેમજ દુકાનદારો પરેશાન થઇ રહ્યા છે. બજારમાં આડેધડ કરાતાં વાહનોના પાર્કિગના કારણે સમસ્યા સર્જાય છે. ટ્રાફિક થતાં ક્યારેક અડધો કલાક સુધી ટ્રાફિકજામ રહે છે. જ્યારે વચ્ચે ઉભેલા વાહનોને હટાવવામાં આવે ત્યારે ટ્રાફિક ખૂલ્લો થતો હોય છે.

Download Our B K News Today App



Related News