પાલનપુર, ડીસામાં 4 વાગ્યા બાદ પણ વેપાર-રોજગાર ચાલુ રહશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 12:21:22
  • Views : 843
  • Modified Date : 2020-08-11 12:21:22

   જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે કલેકટર દ્વારા પાલનપુર અને ડીસામાં ચાર વાગ્યા બાદ રોજગાર બંધ રાખવા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ હતુ. જેનો સોમવારે અંતિમ દિવસ હતો.જેથીજિલ્લામાં સંક્રમણ ઘટતા ડીસા અને પાલનપુરમાં 4 વાગ્યા બાદ બજાર બંધનો નિર્ણય ઉઠાવી લેવાયો છે. જો કે કલેકટરે સાવચેતી રાખવા પણ જણાવ્યુ છે.જિલ્લામાં વધતા જતા કરોના સંક્રમણને લઇ જિલ્લા કલેકટર દ્વારા પાલનપુર અને ડીસામાં 4 વાગ્યા બાદ વેપાર-રોજગાર બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેનો સોમવારે અંતિમ દિવસ હતો. જોકે તાજેતરમાં જિલ્લામાં સંક્રમણ ઘટતા ડીસા અને પાલનપુરમાં 4 વાગ્યા બાદ બજાર બંધનો નિર્ણય ઉઠાવી લેવાયો છે. જેથી હવે પાલનપુર અને ડીસામાં 4 વાગ્યા બાદ પણ વેપાર રોજગાર ધમધમશે.

Download Our B K News Today App



Related News