ખેડૂતો જીરું અને ઘઉંનો પાક છોડી તમાકુના પાક તરફ વળ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 14:31:49
  • Views : 420
  • Modified Date : 2020-03-17 14:31:49

પંથકમાં નર્મદાના નીર આવતા ખેડૂતો હવે અવનવા પાકોની ખેતી અજમાવીને સદ્ધર બની રહ્યા છે.અગાઉ જીરું-ઘઉં જેવા પાકોની ખેતી કરતા ખેડૂતો નુકશાનીના ડરથી હવે તમાકુની ખેતી તરફ વળ્યાં છે.તાલુકાના 300થી વધુ ખેડૂતોએ ચાલુ વર્ષે શિયાળુ પાક તરીકે તમાકુની ખેતીની પસંદગી કરી છે,અને 1200 વીઘા જમીનમાં તમાકુની ખેતી કરી છે.

Download Our B K News Today App



Related News