હનુમાનપુરા (મુડેઠા) પ્રાથમિક શાળામાં તિથીભોજન આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 11:51:02
  • Views : 610
  • Modified Date : 2019-04-27 11:51:02

ડીસા તાલુકાના મુડેઠા (હનુમાનપુરા) પ્રાથમિક શાળામાં ગતરોજ તા. ૨૬/૪/૨૦૧૯ ના રોજ બાળકોને તિથીભોજન અપાયું હતું. તિથિભોજનના દાતાઓ રાઠોડ ઉદેસિંહ રવાજી, રાઠોડ રામસિંહ ઈશ્વરજી,  રાઠોડ ગાંડાજી દિવણજી દ્વારા તિથીભોજન આપવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય રમેશભાઈ દરજી, ખેંગારભાઈ દેલાસણિયા, સંજયભાઈ પટેલ તેમજ શિક્ષક ગણએ હાજર રહી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 


Download Our B K News Today App



Related News