આ તમારા દીકરાએ દેશની લાખો માતાઓને અબજોની માલિક બનાવી છે: વડોદરામાં PM મોદી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-06-19 15:08:06
- Views : 318
- Modified Date : 2022-06-19 15:08:06
દેશની લાખો મહિલાઓ લખપતિ બની ગઈ-PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે દેશમાં મોટા પાયે આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાખો પરિવારોને પાક્કા મકાન આપવામાં આવ્યા છે. મારો આગ્રહ રહે છે કે મકાન મહિલાના નામે જ હોય, જેના કારણે એવું કહી શકાય કે દેશની લાખો મહિલાઓ લખપતિ બની ગઈ. આ તમારા દીકરાએ દેશની માતાઓને સંપત્તિ અપાવી
અમારી ડબલ એન્જીનની સરકારે છેલ્લા 8 વર્ષમાં મહિલાઓને સશક્ત બનાવી છે- PM મોદી
PM મોદીએ જણાવ્યું હતું કે, અમારી ડબલ એન્જીનની સરકારે છેલ્લા 8 વર્ષમાં મહિલાઓને સશક્ત બનાવી છે. તેમનું સશક્તિકરણ ભારતના વિકાસ માટે જરૂરી છે, આજે સેનાથી લઈને ખાણ સુધી મહિલા કલ્યાણનું ધ્યાન રાખીને નીતિઓ બનાવવામાં આવી રહી છે
સ્વસ્થ માતૃત્વ અને સ્વસ્થ બાળપણ માટે બે મોટી યોજના
વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં મંચ પરથી કહ્યું કે, ગુજરાતની બહેન - દીકરીઓ માટે આદજનો દિવસ મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે આજે 2 મોટી યોજના શરૂ કરી છે. સ્વસ્થ માતૃત્વ અને સ્વસ્થ બાળપણ માટે આ બે મોટી યોજના ખૂબ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માતાના પોષણક્ષણ આહારની સંભાળ રાખશે
સ્વસ્થ માતૃત્વ અને સ્વસ્થ બાળપણ માટે બે મોટી યોજના
વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં મંચ પરથી કહ્યું કે, ગુજરાતની બહેન - દીકરીઓ માટે આદજનો દિવસ મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે આજે 2 મોટી યોજના શરૂ કરી છે. સ્વસ્થ માતૃત્વ અને સ્વસ્થ બાળપણ માટે આ બે મોટી યોજના ખૂબ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માતાના પોષણક્ષણ આહારની સંભાળ રાખશે
માતાઓના માથે બેડા ઉતારવાનું સૌભાગ્ય અમને મળ્યું છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 800 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરી છે, તેના માટે હું ભુપેન્દ્રભાઇને અભિનંદન આપુ છું. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોદ ભાવે, બાબા સાહેબ આંબેડકરને પણ આ નગરીએ પ્રેરિત કર્યું છેસપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, જેથી માતાઓને પોષણ મળી રહેશે. હમણા જ ભુપેન્દ્રભાઇએ મને કહ્યું કે, ઘરે ઘરે નળથી પાણી આપીએ છીએ, માતાઓના માથે બેડા ઉતારવાનું સૌભાગ્ય અમને મળ્યું છે
આ શહેર તમામ લોકોને તક આપે છે, આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો.-PM
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા સંસ્કારની નગરી છે, આ શહેર તમામ લોકોને તક આપે છે, આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો. મારુ પણ લાલન પાલન કર્યું હતું. વડોદરા આવો એટલે બધુ જુનું આવે જ ભાઈ, વડોદરાએ મને બાળકને મા સાચવે એ રીતે સાચવ્યો છે, વડોદરાનું મારા જીવનમાં યોગદાન ક્યારેય ન ભૂલી શકું. શાસ્ત્રી પોળ, રાવપુરા સહિતના સ્થળોને ક્યારેય નહીં ભૂલી શકું, ડભોઇ, પાદરા જેવા ગણ્યા ગણાય નહીં તેટલી યાદો છે.વડોદરા આવે અને લીલો ચેવડો અને ભાખરવડી કેમ ભૂલાય, 2014માં લોકસભા ચૂંટણી લડ્યો ત્યારે વડોદરાના નવનાથ અને કાશી વિશ્વનાથ મંદિરના મને આશીર્વાદ મળ્યા હતાં
માતૃશક્તિની વાતો કરતાં PM મોદીની આંખો ભીની થઈ
વડોદરાની માતાઓની વાત કરતાં PM મોદીની ભાવું થયા હતાં. વડાપ્રધાન મોદી કહ્યું હતું કે, 21મી સદીમાં મહિલાઓનો ઝડપી વિકાસ, મહિલાઓનું સશક્તિ કરણ ખૂબ જ જરૂરી છે. ભારતની મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવી રહ્યું છે.
પાવાગઢમાં મા મહાકાળીને દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી -PM મોદી
21મી સદીના વિકાસ માટે મહિલાઓનો વિકાસ અને સશક્તિકરણ ખુબ જ જરૂરી છે. અમારી સરકારે મહિલાઓ માટે પસંદગીનું કામ કરવા માટે દ્વાર ખોલી દીધા છે.હુ ખુશનસીબ છુ કે, મને માતા અને બહેનોની સેવા કરવાનો મોકો મળ્યો છે, હું તમામને અભિનંદન આપુ છું.વડોદરા સંસ્કારની નગરી છે, આ શહેર તમામ લોકોને તક આપે છે, આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો. મારુ પણ લાલન પાલન કર્યું હતુ.તેમણે જણાવ્યું હતું કે, પાવગઢમાં મા મહાકાળીને દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે
આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ : PM મોદી
વડાપ્રઘાન નરેન્દ્ર મોદી વડાદરામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ છે, આજે સવારે જન્મદાત્રી માના આશિર્વાદ લીધા, ત્યાર બાદ જગતજનની મા કાલીના આશિર્વાદ લીધા અને આજે માતૃશક્તિના વિરાટ શક્તિના દર્શન કર્યાં તેમના આશિર્વાદ લીધામેં માતાજી પાસે દેશવાસીઓની સુખ શાંતિ અને સમૃદ્ધિની કામના કરી છે. મને ખુશી છે કે, સંસ્કારનગરી વડોદરાથી 21 હજાર કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે.
PM મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પ્રારંભ કરાવ્યો
PM મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પ્રારંભ કરાવ્યો, પ્રસૂતા માતાઓને 1000 દિવસ દરમ્યાન યોગ્ય પોષકતત્વો ઉપલબ્ધ કરાવતી યોજના
8 જ દિવસમાં PM મોદી બીજી વાર ગુજરાતને વિકાસ કામોની ભેટ આપવા આવ્યા: CM ભૂપેન્દ્ર પટેલ
વડોદરા ખાતે વિવિધ પ્રજાલક્ષી લોકાપર્ણ નિમિત્તે પીએમ મોદી ઉપસ્થિત છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, 8 જ દિવસમાં PM મોદી બીજી વાર ગુજરાતને વિકાસ કામોની ભેટ આપવા આવ્યા છે. તેમણેજણાવ્યું હતું કે, હજારો કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરશે.ત્યાર બાદ બપોરે વડોદરા ખાતે રેલવેના કુલ 5 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.
લેપ્રસી ગ્રાઉન્ડમાં PM મોદીની જોરદાર એન્ટ્રી, લાખોની ભીડ વચ્ચે કર્યો મિનિ રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢથી નીકળીને વડોદરા પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન પહોંચ્યા છે. જ્યાં મોદીએ ખુલ્લી જીપમાં મોદીએ જનતાનું અભાવાદન ઝીલ્યું હતું. આ પહેલા મોદીએ ગાડીમાં બેઠા બેઠા રસ્તામાં ઉભેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીનો કાફલો એરપોર્ટ પરથી નીકળ્યા બાદ વરસાદ શરૂ થઇ ગયો હતો.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 162
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 215
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 121
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 103
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 129
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 86
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 130
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 179
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 101
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 97
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 98
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 96
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 99
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 86
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 95
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 88
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 72
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 87
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 88
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 97
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81



