ત્રીજું નોરતું, સોસાયટી, શેરીઓ અને ફાર્મ હાઉસમાં જામી નોરતાની રાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 16:47:38
  • Views : 414
  • Modified Date : 2020-10-20 16:47:38

      ત્રીજુ નોરતું અને તે પણ ઘરમાં જ ગરબા અને પોળમાં જ આરતી. આરતી વખતે સર્કલને ફોલો કરવાનું ચલણ તો ગરબામાં અંતર જાળવીને રમવાની મઝા. અમદાવાદમાં જેમ જેમ નવરાત્રી આગળ વધી રહી છે તેમ તેમ લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને પણ ગરબા રમે છે. એટલું જ નહીં સર્કલ કરીને તે પ્રમાણે ઉભા રહી આરતીમાં પણ જોડાય છે. શહેરની કેટલીક સોસાયટીઓમાં નવરાત્રીમાં ચોથી જનરેશન સાથે પણ બેઠા ગરબા કે આરતી થતી હોય તેવું પણ જોવા મળ્યું.

Download Our B K News Today App



Related News