જે રમતોમાં ભારતનો દબદબો છે એ જ રમતો નહીં રમાય, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને ફટકો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-04-15 11:19:42
- Views : 200
- Modified Date : 2022-04-15 11:19:42
ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં મોટો ફટકો
ત્રણ રમતો
કોમનવેલ્થ ગેમ્સમાંથી હટાવી દેવાઈ
ભારતનું આ રમતોમાં હતું સારું પ્રદર્શન
ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં મોટો ફટકો
કોમનવેલ્થ ગેમ્સ અને આ પ્રકારની વૈશ્વિક પ્રતિયોગિતામાં ભારતનાં ખેલાડીઓ જે રમતમાં
સારું પ્રદર્શન કરે છે, તેમાંથી ત્રણ મુખ્ય રમતોને 2026નાં કોમનવેલ્થ ગેમ્સમાં હટાવવામાં આવી છે. ભારતને મોટો ફટકો પાડતા કોમનવેલ્થ ગેમ્સ 2026 ની યજમાન વિક્ટોરિયાએ તેના પ્રારંભિક સ્પોર્ટ્સ પ્રોગ્રામની સૂચિમાંથી
કુસ્તી, શૂટિંગ અને તીરંદાજીને દૂર કરી દીધી છે. T20 ક્રિકેટ સહિત ઘણી
રમતો ઉમેરવામાં આવી છે. જો કે, આયોજકોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આ વર્ષના અંતમાં કેટલીક વધુ થીમ્સ
ઉમેરશે.
ત્રણ રમતો કોમનવેલ્થ ગેમ્સમાંથી હટાવી દેવાઈ
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન
(CGF) એ 2026નાં યજમાન તરીકે ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયાને સમર્થન આપ્યું હતું.
મેલબોર્ન, ગીલોંગ, બેન્ડિગો, બલ્લારત અને ગિપ્સલેન્ડ સહિતના અનેક શહેરોમાં આયોજિત થનારી આ પ્રથમ
આવૃત્તિ હશે. આયોજક સમિતિ દ્વારા પ્રાથમિક યાદીમાં સમાવિષ્ટ વિષયોમાં એક્વેટિક્સ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, બીચ વોલીબોલ, ટી20 ક્રિકેટ, સાયકલિંગ, જિમ્નેસ્ટિક્સ, હોકી, લૉન બાઉલ, નેટબોલ, રગ્બી સેવન્સ, ટેબલ ટેનિસ, ટ્રાયથલોન અને
લિફ્ટિંગનો સમાવેશ થાય છે.
ઘણા વિશ્વચેમ્પિયનશિપ વિજેતા
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ દાવો કર્યો છે કે ભારતીયો પર નિશાનો
સાધવામાં આવી રહ્યો છે. પુનિયા જણાવે છે કે હું જાણવા માંગુ છું કે આ નિર્ણય ક્યા
આધાર પર લેવામાં આવ્યો છે,
કેમકે કુસ્તી સૌથી જૂની
રમતોમાંની એક છે અને લગભગ બધા દેશ આપણી આ રમત રમે છે. મને એવું લાગે છે કે ભારતીયો
પર નિશાનો સાધવામાં આવી રહ્યો છે. પહેલા તેમણે શૂટિંગ હટાવ્યું અને હવે કુસ્તી. આ
નિર્ણય ન માત્ર બીજા દેશોનાં એથલીટો વિરુદ્ધ છે, આ
સ્પષ્ટ રૂપથી ભારત વિરુદ્ધ છે, કેમકે આપણે આ ત્રણેય રમતોમાં
સારું પપ્રદર્શન કરી રહ્યા હતા.
શું આ ભારત વિરુદ્ધ કાવતરું છે?
શોટગન શૂટર અને ખેલ રત્ન પુરસ્કાર વિજેતા રંજન
સોઢીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે બે રમતોમાં ભારતનો દબદબો
રહ્યો છે તે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર કરવામાં આવી રહી છે. યુરોપીયન રાષ્ટ્રો હજુ
પણ મોટાભાગના દેશોને તેમનાથી હલકી ગુણવત્તાવાળા માને છે. તેઓ સમજી શકતા નથી કે
આપણા જેવો દેશ વધુ સારો હોઈ શકે છે અને તેથી જ તેઓ આ રમતોને બહાર કાઢવાનો પ્રયાસ
કરી રહ્યાં છે. તમેક્યા પ્રકારે કહી શકો કે તેઓએ 2022ની ગેમ્સમાંથી શૂટિંગ કેમ હટાવી દીધું? શું તમે ખરેખર માણો
છો કે બ્રિટેન જેવા અમીર દેશ પાસે રેંજ બનાવવા માટે પર્યાપ્ત પૈસા નથી.
કુસ્તી 2006
કોમનવેલ્થ ગેમ્સનો ભાગ ન હતી. 2022 ની રમતોમાંથી
શૂટિંગને પડતું મૂકવામાં આવ્યું હતું, જેના પરિણામે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) દ્વારા સંપૂર્ણ પાછી
ખેંચી લેવાનું કહેવામાં આવ્યું હતું. IOA અને CGF વચ્ચે ભારતને શૂટિંગ અને તીરંદાજી ચેમ્પિયનશિપની યજમાની કરવાની મંજૂરી
આપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પછી આ આયોજનો પણ રદ્દ કરવામાં
આવ્યા હતા. તાજેતરની ઘટનાઓ ફરી એકવાર આ બંને સંસ્થાઓને એકબીજાની સામે ઉભી કરશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 20
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 15
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 42
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 23
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 101
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 110
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 86
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 77
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 60



