ગ-માર્ગ ઉપર જૂના સ્ટ્રીટલાઇટના થાંભલા કાઢીને નવા નંખાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-18 14:56:48
  • Views : 407
  • Modified Date : 2020-08-18 14:56:48

    પાટનગરને સ્માર્ટ સીટી બનાવવા માટે હવે નગરના માર્ગો ઉપર આવેલા સ્ટ્રીટલાઇટના થાંભલા બદલવાની કામગીરી હાલમાં નગરના ગ-માર્ગ ઉપર ચાલી રહી છે. જેમાં જૂના થાંભાલાની જગ્યાએ નવા થાંભલા નાંખી તેનું વાયરિંગ પણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે જૂના સ્ટ્રીટ લાઇટના પોલ કાઢી નાંખવાની કામગીરી હાથ ધરાઈ છેે.

Download Our B K News Today App



Related News