રાજ્યના ડેમોના કુલ જળસંગ્રહનો 42 ટકા ભાગ નર્મદાનો, 75% વસ્તીને પીવાનું પાણી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-09-20 13:52:19
- Views : 373
- Modified Date : 2020-09-20 13:52:19
ગુજરાતની આત્મનિર્ભરતામાં ડગલેને પગલે સરદાર સરોવર નર્મદા પ્રોજેકટનો ફાળો જોવા મળે છે. સરદાર. પીવાના પાણી, સિંચાઇ માટે ગુજરાતનો આધાર સરદેર સરોવર ડેમ છે તો પ્રવાસનનો આધાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે. એટલે નર્મદાનું મહત્વ સમજવા ગુજરાતના પાણીનું ચિત્ર સમજવું પડે.રાજ્યમાં તમામ સ્રોત મળી કુલ 55600 એમ.સી.એમ.એટલે કે 55.60 લાખ કરોડ લિટર પાણીના સ્રોતો છે. જેમાં 17500 એમ.સી.એમ. ભૂગર્ભ જળસ્રોતો છે. ગુજરાતની જળનીતિ મુજબ, 88 ટકા પાણી સિંચાઇ માટે, 10 ટકા પાણી ઘરેલું ઉપયોગ માટે જ્યારે 2 ટકા ઉધોગો માટે ફાળવવામાં આવે છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ જળસંગ્રહ ક્ષમતા 22234 એમ.સી.એમ. (22 લાખ કરોડ લિટર) છે. રાજ્યની જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો 19થી 20 ટકા ફાળો છે. ઇકોનોમીમાં ખેતી, દૂધ ઉત્પાદન અને સંલન્ન ઉધોગો મહત્વની ભૂમિકા ભજવે છે. નર્મદાના પાણીથી પીવાના પાણીની ચિંતા ટળી છે.કચ્છ અને સૌરાષ્ટ્રમાં 25થી વધારે ડેમ અને 750થી વધુ તળાવ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે. જેના કારણે ઘણા ઉધોગોને જીવનદાન પણ મળ્યું છે. લૉકડાઉનમાં બંધ સ્ટેચ્યૂની સાથે ડેમ અને અન્ય અનેક સ્થળો પણ ટુરિઝમ માટે જાણીતા બની ગયા છે.સરકારના દાવા મુજબ, 15 ટકા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવી હતીસરદાર સરોવરમાં કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 એમ.સી.એમ. છે. જે રાજ્યના જળાશયોમાં સંગ્રહ ક્ષમતાના 42 ટકા છે. આ ક્ષમતા 9.46 લાખ કરોડ લિટર મુજબ, પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 120 લિટર અપાય તો પણ આ પાણી 3.5 વર્ષ સુધી ચાલી શકે. નર્મદાના 9 એમ.એ.એફ. પાણીમાંથી 0.20 એમ.એ.એફ. એટલે કે 246 એમ.સી.એમ. પાણી ઉધોગોને આપવામાં આવે છે. 2017-18માં કુલ 6192 એમ.સી.એમ.માંથી 37 એમ.સી.એમ. પાણી ઉધોગોને અપાયું હતુંગુજરાતને ફાળે આવતા 9 એમ.એ.એફ.માંથી 0.86 એમ.એ.એફ. એટલે કે 1060 એમ.સી.એમ. પાણી પીવાના ઉપયોગ માટે સુરક્ષિત રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. હાલમાં નર્મદા મુખ્ય કેનાલ અને ગ્રીડ થકી રાજ્યની 75 ટકા વસ્તીને નર્મદાનું પાણી પીવા માટે મળી રહ્યું છે. રાજ્યના 175 શહેર અને 10 હજારથી વધુ ગામ નર્મદાનું પાણી પીવા માટે મેળવી રહ્યા છે. સતત બીજા વર્ષે પણ ડેમ 100 ટકા ભરાઇ જતાં પીવાની પાણી ચિંતા ટળી છે.નર્મદા કંટ્રોલ ઓથોરિટીના 2017-18ના અહેવાલ મુજબ, નર્મદાનું 80 ટકા પાણી સિંચાઇ માટે અપાયું હતું. રાજ્યના 15 જિલ્લાના 73 તાલુકાઓમાં 18 લાખ હેક્ટર જમીનને નર્મદાનું પાણી સિંચાઇ માટે મળી રહ્યું છે. રાજ્યની કુલ ખેતીલાયક વિસ્તારના 15 ટકા જમીનમાં સિંચાઇનો લાભ મળે છે. માઇનર કેનાલ નેટવર્ક પૂર્ણ થયા બાદ વધુ જમીનને ફાયદો થવાની આશા છે. 458 કિમી લાંબી મુખ્ય કેનાલ છે જેમાં 22000 કરોડ લિટર પાણી સંગ્રહની ક્ષમતા છે.સરદાર સરોવર પ્રોજેક્ટથી થતા વીજ ઉત્પાદનમાં 57 ટકા હિસ્સો મધ્યપ્રદેશનો, 16 ટકા ગુજરાતનો જ્યારે 27 ટકા મહારાષ્ટ્રનો હિસ્સો છે. નર્મદા ડેમ ખાતે 1450 મેગાવોટના બે પાવર હાઉસ છે. ગુજરાતને ભાગે 232 મેગાવોટ ક્ષમતા છે. અત્યાર સુધી 6500 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઇ છે. મુખ્ય કેનાલ પર પણ લાગવવામાં આવેલા સોલાર પેનલથી 200 મિલિયન યુનિટ વીજળી પેદા થઇ છે. ગુજરાતમાં હાયડ્રો પ્રોજેકટમાં ક્ષમતા 779 મેગાવોટ યુનિટ છેનર્મદાના 9 એમ.એ.એફ. પાણીમાંથી 0.20 એમ.એ.એફ. એટલે કે 246 એમ.સી.એમ. પાણી ઉધોગોને આપવામાં આવે છે. 2017-18ના અહેવાલ મુજબ, કુલ 6192 એમ.સી.એમ.માંથી 37 એમ.સી.એમ. પાણી ઉધોગોને અપાયું હતું. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 25થી વધારે ડેમ અને 750થી વધુ તળાવ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે. જેના કારણે ઘણા ઉધોગોને જીવનદાન પણ મળ્યું છે. ડેમ ભરાઇ જવાને કારણે ઉદ્યોગોને પણ તેનો સીધો લાભ મળશે....
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 17
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 26
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 157
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 101
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 87
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 139
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61



