પટોસણથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:16:10
  • Views : 484
  • Modified Date : 2020-07-29 11:16:10

  પટોસણ ગામે નરેશભાઈ નાથાભાઈ પંચાલ (રહે.પટોસણ,તા.પાલનપુર) ના ઘરે પોલીસે રેઇડ કરતાં સંડાસની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 160 કિંમત 19,990, એક મોબાઈલ કિંમત રૂ.500 મળી કુલ રૂ.20,490 નો મુદામાલ કબજે લઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News