દાંતાના અંતરિયાળ ધરેડા ગામને હરિયાળું બનાવવા ગાયત્રી પરિવારે દત્તક લીધુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 13:02:22
  • Views : 385
  • Modified Date : 2020-08-04 13:02:22

    ગાયત્રી પરિવાર દ્વારા દાંતા તાલુકાનું અંતરિયાળ ધરેડા ગામ દત્તક લેવાયું છે. જેમાં આજીવિકા, ઓર્ગેનિક ખેતી, ભૂગર્ભજળ સંચય,સંયુક્ત સોલારપ્લાન્ટ, ઘરે ઘરે દેશી ગાય સહિતની સગવડો પૂરી પાડવાનું આયોજન કરવાનું અંબાજીની ગાયત્રી પરિવાર શાખા દ્વારા હાથ ધરાયુ છે. જે અંતર્ગત 300 ખેડૂતોને એક ખેડૂત દીઠ આંબા, જામફળી, લીંબુ, ચીકુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News