વડગામ અને રૂપાલના મેળા મોકૂફ રખાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 14:22:17
  • Views : 484
  • Modified Date : 2020-08-10 14:22:17

   વડગામમાં ગોકુળ આઠમનો મેળો યોજાતો હતો અને રૂપાલમાં આવેલા શીતળા માતાજીના મંદિરે સાતમનો મેળો દર વર્ષે યોજાતો હતો. આ વર્ષે કોરોના મહામારીને લઈ સરકારએ તમામ પ્રસંગો મોકૂફ રાખ્યા છે. ગ્રામજનો અને પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેથી શ્રાવણ મહિનામાં યોજાતો સાતમનો રૂપાલનો શીતળા માતાનો મેળો અને વડગામમાં યોજાતો આઠમનો મેળો બંધ રાખવામાં આવે છે. જેની તાલુકાની જનતાને નોંધ લેવા સરપંચ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News