વિધાનસભા સત્ર પહેલાં કર્મીઓના કોરોના ટેસ્ટ કરાયા, સપ્ટેમ્બરમાં જ યોજાશે સત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-06 13:59:45
  • Views : 302
  • Modified Date : 2020-09-06 13:59:45

       ચાલું મહિનામાં વિધાનસભાનું સત્ર યોજાનાર છે ત્યારે વિધાનસભાના તમામ કર્મચારીઓ, વિપક્ષના નેતા, દંડક સહિતના કાર્યાલયના સ્ટાફ, કેન્ટીનનો સ્ટાફ, સલામતી સ્ટાફ સહિત કુલ 315 કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ખુદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ટેસ્ટ કરાવ્યો હતો. વિધાનસભામાં એકપણ કર્મચારીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો નથી.

Download Our B K News Today App



Related News