ભાઈને રાખડીની જગ્યાએ ફેસશિલ્ડ પહેરાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 10:54:16
  • Views : 372
  • Modified Date : 2020-08-04 10:54:16

   પાલનપુર પાલિકાના નગર સેવિકા કુસુમ રાવલે ભાઇના હાથે રાખી બાંઘી તેની રક્ષા કાજે પ્રભુને પ્રાર્થના સાથે સાથે જ પોતાના ભાઇનુ કોરોનાથી રક્ષણ થાય તેને લઇ મોઢે ફેશ શીલ્ડ પહેરાવ્યુ હતુ.તો સામે તેમના ભાઇએ પણ કુસુમ બેનને ભેટમાં સેનેટાઇઝર આપી કોરોનાથી સચેત રહેવા મેસેજ પુરો પાડ્યો હતો.

Download Our B K News Today App



Related News