પાલનપુરના સાગ્રોસણામાં જિલ્લા કક્ષાનો 71માં વન મહોત્સવ ઉજવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 12:29:08
  • Views : 483
  • Modified Date : 2020-08-07 12:29:08

   બનાસકાંઠા જિલ્‍લાના પાલનપુર તાલુકાના સાગ્રોસણા ખાતે શ્રી જાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્‍લા કક્ષાના 71 માં વન મહોત્‍સવની કોરોનાની ગાઇડલાઇન સાથે ગુરુવારે ઉજવણી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News