પાલનપુરમાં આવેલ ડોક્ટર હાઉસમાં ટ્રાફિકની સમસ્યાનો રાફડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-06 15:43:06
  • Views : 398
  • Modified Date : 2020-02-06 15:43:06

પાલનપુરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યામાં મોટા પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ડોક્ટર હાઉસમાં આવેલ દરેક ડોક્ટરો પોતાની હોસ્પિટલો બનાવીને બેઠા છે પણ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી ડોક્ટરો અને દર્દીઓ પોતાના વાહનો રસ્તા વચ્ચે પાર્કિંગ કરતા હોવાથી   લોકોને અવર જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ડોક્ટરોની આવક રોજની લાખ રૂપિયા હોવા છતાં પણ પાર્કિંગની વ્યવસ્થા દ્વારા કરવામાં આવતી  નથી. જ્યારે  કોઈ વ્યક્તિને વધારે તકલીફ હોય તો ટ્રાફિકને કારણે તેનું મોત નિપજે અથવા ભયાનક નુકસાન થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર હાઉસ હોસ્પિટલ અને નીચે આવેલા ભોંય તળિયામાં પાર્કિંગની જગ્યાએ રાજસ્થાનથી આવેલ અનેક લોકોને ભાડેથી ચાની લારીઓ ગલ્લા અથવા તો નાસ્તાની દુકાન ચલાવવામાં આવે છે. જેથી ડોક્ટરોને બે 




Download Our B K News Today App



Related News