થરાદના ખોડા પોલીસ ચેક પોસ્ટ પરથી લાખો રૂપિયા ના દારૂ ભરેલી ટ્રક સાથે એક શખ્સ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 12:52:09
  • Views : 2737
  • Modified Date : 2019-11-29 12:52:09

 ચોખા ના ભૂસા ની આડ માં 38 લાખ નો દારૂ ઝડપાયો....થરાદના ખોડા પોલીસ ચેક પોસ્ટ પરથી લાખો રૂપિયા ના દારૂ ભરેલી ટ્રક    સાથે એક શખ્સ ઝડપાયો... ટ્રક માં ભૂંસા ની નીચે  સંતાડી 38 લાખ 771 દારૂની પેટી ઓ ની કરી રહ્યો હતો હેરાફેરી ...ખોડા પોલીસ ચોકી ફરજ પરની પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ઝડપી પાડ્યો લાખો રૂપિયાનો દારૂ....ટ્રક સહિત 48 લાખ રૂપિયા ના મુદામાલ સાથે એક શખ્સ ને ઝડપી જેલના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી... 

Download Our B K News Today App

Related News