અમીરગઢની મોડલ સ્કૂલ નજીકના તળાવમાં પીળા દેડકા જોઇ લોકોમાં અચરજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-17 12:01:46
  • Views : 547
  • Modified Date : 2020-07-17 12:01:46

અમીરગઢમાં બુધવારે મોડી રાત્રે પડેલા વરસાદ બાદ અમીરગઢની મોડલ સ્કૂલ નજીક આવેલા તળાવમાં પીળા દેડકા જોવા મળ્યા છે. અમીરગઢ પંથકમાં વસતા લોકોએ જીવનમાં પ્રથમવાર પીળા દેડકા જોઈ અચરજમાં પડી ગયા હતા. આ પીળા દેડકા તળાવની અંદર છલાંગ મારતા નજરે પડ્યા હતા. બુધવારે વરસેલા વરસાદથી પાણીના ખાબોચિયા ભરાયા છે.

Download Our B K News Today App



Related News