ટાલિયાપણાની સમસ્યાને દૂર કરવા લીંબુ અને આંબળા છે ખાસ,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 13:09:04
  • Views : 701
  • Modified Date : 2019-11-21 13:22:07

 આ ટિપ્સ છે ખાસવાળ ખરવાની સમસ્યાથી બચવા આજકાલ મહિલા અને પુરૂષો પરેશાન રહે છે. આ સમસ્યાથી બચવા માટે તમે અનેક ઉપાય કરો છો. પરંતુ કોઇ ફરક પડતો નથી તો અમે તમારા માટે કેટલાક 

ઉપાય લઇને આવ્યા છીએ. ખાસ કરીને આ સમસ્યા મહિલાઓની અપેક્ષાએ પુરૂષોને આ સમસ્યા વધારે રહે છે. જો તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો વાળ ખરવાની સમસ્યા થઇ શકે છે. જેના માટે તમારે પ્રોટીન યુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઇએ.

– ખરેખર ઘણા લોકોને ભોજનમાં મીઠું વધારે જોઇતું હોય છે. તમે સીમિત પ્રમાણમાં મીઠાનું સેવન કરો.

– વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે તમે એક લીંબુ અને બે આંબાળા લો તેના બીજ નકાળીને આંબળાને પીસી લો. તે બાદ બન્નેને મિક્સ કરી લો. હવે તેને મિક્સ કરીને રોજ રાતે સૂતા પહેલા સ્કેલ્પમાં લગાવી લો. સવારે ઉઠતા જ તેને ધોઇ લો. અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરવાથી વાળ કરવાની સમસ્યા દૂર થશે.

– તે સિવાય તમે વિટામીન ઇની કેપ્સૂલનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં વિટામીન ઇના તેલને નીકાળી લો. તે બાદ તેમા નારિયેળ તેલ બરાબર મિક્સ કરી લો. આ તેલથી સ્કેલ્પમાં માલિશ કરી લો. થોડાક દિવસ સતત આ ઉપયોગ કરવા પર ટાલિયાપણાની સમસ્યા દૂર થશે અને વાળ ઉગી જશે.


Download Our B K News Today App



Related News