કાંકરેજના સુદ્રોસણ ગામેે જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 10:58:49
  • Views : 530
  • Modified Date : 2020-07-03 10:58:49

 કાંકરેજ તાલુકાના સુદ્રોસણ ગામ નજીક બુધવારે  જાહેર જગ્યામાં ગંજીપાનાનો  જુગાર રમતા બલાજી કાનાજી ઠાકોર, સુરેશજી તેજાજી ઠાકોર, બાબુજી રામચંદજી ઠાકોર, સોમાજી મફાજી ઠાકોર, પ્રભાતજી સદાજી ઠાકોર અને રમેશજી ચતુરજી ઠાકોરને 11,590 રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News