ચંદાણા મુવાડા ગામમાં ધો-8માં ભણતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 16:17:43
  • Views : 415
  • Modified Date : 2020-02-17 16:17:43

દાહોદના સંજેલી નજીક આવેલા ચંદાણા મુવાડા ગામમાં ધો-8માં ભણતી વિદ્યાર્થિનીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. ગામની જ પ્રાથમિક શાળામાં ભણતી વિદ્યાર્થિની આપઘાતને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે વિદ્યાર્થિનીની આત્મહત્યાનું કારણ અકબંધ છે, જેથી આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસે વિદ્યાર્થિનીના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News