દિયોદરમાં શ્રાવણમાસની ઉત્સાહભેર શરૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-22 11:45:55
  • Views : 408
  • Modified Date : 2020-07-22 11:45:55

 દિયોદર તાલુકામાં મંગળવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે.ત્યારે શિવાલયોમાં કોરોના મહામારી અંતર્ગત ભક્તજનોની સંખ્યા ઓછી દેખાઇ હતી.ત્યારે દર્શનાર્થે આવેલા ભક્તજનોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી બિલિપત્ર,ગંગાજળ,જલાભિષેક કરી શિવ પૂજન કરાયું હતું 

Download Our B K News Today App



Related News