બ્લીસ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે સ્પોટ્‌ર્સ ડેની ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 14:25:46
  • Views : 386
  • Modified Date : 2020-01-02 14:25:46

માણસા સ્પોટ્‌ર્સ દિવસની ઉજવણી નિમિત્તે માણસાની  સ્કૂલમાં  સ્લો સાયકલ દોડ, વોલીબોલ, રસ્સાખેંચ, સંગીત ખુરશી, કોથળા કૂદ જેવી રમતોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં સ્કૂલના ટ્રસ્ટી બી.એમ. ચૌધરી, પ્રિન્સિપાલ બી.જે. પટેલ અને સ્કૂલના સમગ્ર શિક્ષક મિત્રોએ રસ દાખવી સ્પોટ્‌ર્સ દિવસની ઉજવણી કરી હતી. તેમજ સ્પોટ્‌ર્સમાં વિદ્યાર્થીઓ ઉતરોઉત્તર પ્રગતિ કરી પોતાનું નામ રોશન કરે તેવી શુભકામના સાથે કાર્યકમની પૂર્ણાહુતિ કરાઈ હતી.


Download Our B K News Today App



Related News