પાલનપુરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે શિવ આરાધના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-22 11:52:20
  • Views : 690
  • Modified Date : 2020-07-22 11:52:20

 પવિત્ર આસ્થા અને ભક્તિનો સંગમ મનાતા  શ્રાવણ માસનો શુભારંભ થતાં પાલનપુરમાં આવેલ પૌરાણિક પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્તો  શિવ આરાધના કરવા શિવાલય પહોંચ્યા હતા.જો કે કોરોના મહામારીને લઈ ભક્તો સ્વયંભૂ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે ગર્ભગૃહની બહારથી ભગવાન શિવના દર્શન કર્યા હતા.જો કે શ્રાવણ માસના પ્રથમ દિને શિવ મંદિરે બહારથી જ દર્શન કર્યા હતા.

Download Our B K News Today App



Related News