સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં લાંબા વિરામ પછી વરસાદનું આગમન, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 18:26:41
  • Views : 629
  • Modified Date : 2019-07-18 18:26:41

આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. અમરેલીની વાત કરીએ તો બગસરા શહેર તેમજ રફાળા ગામમાં સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે જુનાગઢ શહેરમાં પણ રાતે અને સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત રાજકોટના ગોંડલમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું.

Download Our B K News Today App



Related News