ડીસાના દશાનાવાસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વૃક્ષારોપણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 13:22:47
  • Views : 512
  • Modified Date : 2020-07-11 13:22:47

ડીસાના પ્રાંત અધિકારી હિરેન પટેલના જન્મ દિવસ નિમિત્તે ડીસા તાલુકાના દશાનાવાસના ગ્રામજનો દ્વારા કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંદિરની જગ્યામાં 100 થી વધુ બાળ તરૂઓનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા મામલતદાર એ.જે.પારઘી, નાયબ મામલતદાર ડી.પી.ઝાલા સહિત આસપાસના સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો.

Download Our B K News Today App



Related News