સરહદી પંથક માં આગ લાગવાનો સીલસીલો યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 15:25:04
  • Views : 574
  • Modified Date : 2020-03-24 15:34:27

બનાસકાંઠા બ્રેકિંગ...

સરહદી પંથકમાં આગ લાગવાનો સીલસીલો યથાવત

સુઇગામ તાલુકોના રડોસણ ગામે ઘાસચારામાં લાગી આગ..

વેલુભા દરબાર, દલિત વેરસીભાઇના ગામમાં  વચ્ચે  ધર પશુઓ માટેના ઘાસચારામાં લાગી આગ

આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા  ભાભર અને થરાદથી ફાયર ફાઇટરને બોલાવવમાં આવ્યા..

બન્ને ફાયર ફાઈટરે બે કલાકની જહેમત પછી આગને કાબુમાં લીધી...

આગના કારણે સમગ્ર ઘાસચારો બળીને ખાખ થતા ખેડૂતને મોટું નુકસાન..

ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા ઘટના સ્થળે..

Download Our B K News Today App



Related News