પાટણ કોમર્સ કોલેજમાં રક્તદાન શિબિરનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 14:33:18
  • Views : 440
  • Modified Date : 2019-12-13 14:33:18

પાટણમાં શો હયુમિનિટી ટ્રસ્ટ દ્વારા કોમર્સ કોલેજ પાટણ ખાતે એસ.કે. બ્લડ બેંક પાટણના સહયોગથી કોલેજના આચાર્ય ડો.હિતેશ વિરમગામીની ઉપસ્થિતિ અને તેમના રક્તદાન સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૫  ઉપરાંત યુનિટ રક્તદાન થવા પામ્યું હતુ. જેમાં બ્લડબેંક ચેરમેન પરેશ પટેલ, બાબુભાઇ પ્રજાપતિ સહિત નોર્થ ગુજરાત એજ્યુ.ટ્રસ્ટના ડો.અતુલ અગ્રવાલ, એકસ્પ્રીમેન્ટના આચાર્ય ધનરાજભાઇ, શો હયુમિનિટી ટ્રસ્ટના સાવનભાઇ, ઋત્વીકભાઇ વગેરેએ ઉપÂસ્થત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.


Download Our B K News Today App



Related News