મહાશિવરાત્રીના દિવસે ‘શિવજી કી સવારી’ને પગલે 22 રૂટ પર ડાયવર્ઝન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-21 13:29:50
  • Views : 415
  • Modified Date : 2020-02-21 13:29:50

મહાશિવરાત્રીના દિવસે નીકળનારી ‘શિવજી કી સવારી’ને પગલે 22 રસ્તા પર ટ્રાફિક ડાયવર્ઝન તથા નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. સવારી રણમુક્તેશ્વર મહાદેવથી નીકળી એસએસજી હોસ્પિટલ સ્થિત કૈલાસપુરી સુધી જશે. પોલીસે બપોરે 1 વાગ્યાથી સવારી પૂર્ણ ન થાય ત્યાં સુધી ડાયવર્ઝન લાગુ કર્યું છે.

Download Our B K News Today App



Related News