વિશેષ સુવિધાયુક્ત અમૃત ભારત ટ્રેનની જુઓ તસવીરો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-31 18:07:58
  • Views : 86
  • Modified Date : 2023-12-31 18:07:58

એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને રવાના કરાવી. આ નવી અમૃત ભારત ટ્રેનને ભારતની નવી પેઢીની ટ્રેન કહેવામાં આવે છે. આ ટ્રેનમાં આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપરાંત મોબાઈલ ચાર્જરની અલાયદી વ્યવસ્થા અને ટ્રેનમાં આવતા જતા મુસાફરો માટે પુરતી જગ્યાની કાળજી રાખવામાં આવી છે. જુઓ નવા ભારતની નવી પેઢીની નવી ટ્રેનની તસવીરો.     કેન્દ્ર સરકાર હવે અમૃત ભારત ટ્રેન દોડાવી રહી છે. આ ટ્રેન વર્તમાન ટ્રેન કરતા સુવિધાયુક્ત છે.અમૃત ભારત ટ્રેનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા વધુ આરામદાયક બનાવવામાં આવી છે.અમૃત ભારત ટ્રેનમાં મુસાફરો માટે અવર જવર કરવા પુરતી જગ્યા રાખવામાં આવી છે.ટ્રેનમાં બે બેઠક વ્યવસ્થા પણ સુચારુ રીતે ગોઠવવામાં આવી છે.ટ્રેનમાં આધુનિક શૌચાલય બનાવવામાં આવેલ છે. જે વેસ્ટર્ન ઢબના છે.અમૃત ભારત ટ્રેનમાં મુસાફરો માટે મોબાઈલ ચાર્જ કરવાની વિશેષ સુવિધા આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News