ડીસા નપા પ્રમુખે શહેરને સ્વચ્છ બનાવવાની પહેલ શરૂ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 13:04:36
  • Views : 460
  • Modified Date : 2020-03-13 13:04:36

ડીસા નપા પ્રમુખે શહેરને સ્વચ્છ બનાવવાની પહેલ શરૂ કરી

ડીસા નગરપાલિકામાં પ્રમુખ શિલ્પાબેન માળી સામાજીક કારણોસર રજા પર ઉતરી જતા તેમની જગ્યાએ ઉપ પ્રમુખ કાંતિભાઈ સોની દ્વારા પ્રમુખનો કારભાર સાંભળતા જ ડીસા શહેરને સ્વચ્છ બનાવવાની પહેલ કરી છે. નગરપાલિકામાં પ્રમુખપદ મળતાની સાથે જ કાંતિભાઈ સોની દ્વારા નગરપાલિકાના ૨ મહિનાનો પગાર ચુકવવામાં આવ્યો હતો. અને જે બાદ આજે નગરપાલિકામાં પ્રમુખ તરીકે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ડીસા શહેરને સ્વચ્છ બનાવવા માટે આજથી પ્રમુખ દ્વારા ઝૂંબેશ ચાલુ કરવામાં આવી છે.   તમામ સફાઈ કામદારોની સાથે બેઠક યોજી  જેમાં ડીસા શહેરના તમામ વિસ્તારોને કંઈ રીતે સ્વચ્છ રાખવા , રોડોની દરરોજ સફાઈ 




Download Our B K News Today App



Related News