કોરોના વાયરસને લઇ ગુજરાત સરકાર ગંદકીના કરવાનો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-16 17:28:37
  • Views : 385
  • Modified Date : 2020-03-16 17:31:46

 એક બાજુ કોરોના વાયરસને લઇ ગુજરાત સરકાર ગંદકી ના કરવાનો આદેશ કરે છે તો બીજી બાજુ દાંતા પિકઅપ સ્ટેન્ડમાં ખૂબ જ ગંદકી જોવા મળી રહયી છે.એક બાજુ કોરોના વાયરસને લઇ ગુજરાત સરકાર ગંદકી ના કરવાનો આદેશ કરે છે તો બીજી બાજુ દાંતા પિકઅપ સ્ટેન્ડના ટોઇલેટ ગંદકી અને કાદવથી ખીચોખીચ જોવા મળે છે.સતત પાંચ મહિનાથી ટોયલેટ બંદ હોવા છતાંય અંદરથી ગંદકી ભયંકર જોવા મળી હતી. દાંતાએ તાલુકા મથક હોવા છતાંય અહિયા પદઅધિકારીઓ બસ સ્ટેન્ડમાં આવે છે અને ગંદકિ જોવે છે પણ તેના પર કોઈ ઠોસ પગલા લેવાતા નથી . હાલમાં સરકાર એક તરફ કોરોના માટે લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે બીજી બાજુ દાંતા પીકપ સ્ટેન્ડ પર કોરોના થાય તેવાજ દ્રસ્યો કેમેરામાં કેદ થયા હતા.  શું તંત્ર તેની પર નજર કરશે ખરા ? સુ તંત્ર ઉજાગર થશે ખરા?  કે કોઈકને તેનાથી કોરોના થસે તેની રાહ જોવે છે? તંત્રને જાણ હોવા છતાંય કેમ સાફ સફાઈ કરતી નથી . મોટી મોટી ગ્રાન્ટો આવ્યા છતાંય કયાં જાય છે? તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાનો વિષય બન્યા હતા

Download Our B K News Today App



Related News