જુલાઈથી સપ્ટેમ્બરના કવાર્ટરમાં જીડીપી ગ્રોથ ૫ ટકાથી ઓછો રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 12:40:08
  • Views : 461
  • Modified Date : 2019-11-05 12:40:08

 તેવુ સ્ટેટ બેન્કના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે. આ પહેલા રીઝર્વ બેન્કે પણ કનિદૈ લાકિઅ કહ્યુ હતુ કે આ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૧ ટકા રહેશે. અત્રે નોંધનીય છે કે એપ્રિલથી જૂનના કવાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર ૫.૮ ટકા કનિદૈ લાકિઅ હતો. વેચાણમાં અકિલા ઘટાડો, નબળુ રોકાણ અને અનેક સેકટરના ખરાબ દેખાવને કારણે જીડીપી ગ્રોથની રફતાર વધુ સુસ્ત બની છે.  આનાથી એવો સંકેત મળે છે કે હજુ પણ ઈકોનોમીમા ડિમાન્ડની અછત જોવા મળી રહી છે અને તેને સુધરવામાં સમય લાગી શકે કનિદૈ લાકિઅ છે. મુખ્ય માપદંડોને જોતા હવે એવુ લાગે છે કે બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ ૫ ટકાથી ઓછો રહેશે. જો કે રીપોર્ટમાં જણાવાયુ છે કે આ વર્ષના કનિદૈ લાકિઅ બીજા ૬ મહિનામાં જીડીપી ગ્રોથ ઝડપ પકડી શકે છે. સરકારી ખર્ચ વધવાથી અને કંપનીઓનું વેચાણ વધવાને કારણે ત્રીજા કવાર્ટરમાં જીડીપી ગ્રોથ થોડો સુધરી કનિદૈ લાકિઅ શકે છે. આ પહેલા નોમુરા, મુડીઝ, આઈએમએફએ પણ જીડીપી ગ્રોથ ઘટશે તેવુ જણાવ્યુ હતુ.સમગ્ર નાણાકીય વર્ષ દરમ્યાન જીડીપી વૃદ્ધિદર ઘટીને ૬ ટકાની નીચે આવી શકે છે આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના કનિદૈ લાકિઅ જાન્યુઆરીથી માર્ચ કવાર્ટરમાં જીડીપી ગ્રોથ ૫ ટકાની નીચે એટલે ૪.૩ ટકા રહ્યો અકીલા હતો. એસબીઆઈ ઈકોરેપ રીપોર્ટમાં જણાવાયુ છે કે નાણાકીય કનિદૈ લાકિઅ વર્ષ ૨૦ના બીજા ત્રિમાસિક ગાળા એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરમાં ગ્રોથ ઝડપ પકડે તેવી અમને ઓછી આશા છે. સપ્ટેમ્બરમાં કુલ ૨૬ માપદંડમાંથી માત્ર કનિદૈ લાકિઅ ૫ માપદંડમાં વૃદ્ધિ જોવા મળી છે. 

Download Our B K News Today App



Related News