1600 રૂપિયામાં મળી રહ્યો છે 78 હજારનો ગેલેક્સી નોટ 20, અડધી કિંમતમાં ખરીદી શકાશે 1.50 લાખ રૂપિયાનો ગેલેક્સી Z ફોલ્ડ 2 5G.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 12:51:44
  • Views : 1234
  • Modified Date : 2020-12-19 12:51:44

    વર્ષ પૂરું થવા આવ્યું છે તેવામાં કેટલીક કંપનીઓ સ્ટોક પૂરો કરવા અથવા સેલ વધારવા માટે તેમની પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે.જો તમે પણ આ અઠવાડિયાંમાં ફોન અથવા કોઈ એસેસરીઝ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમારા માટે એક લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં તમને બેસ્ટ ઓફરની લગભગ તમામ માહિતી મળી રહેશે..

1. સેમસંગનો ગ્રેટ વિન્ટર કાર્નિવલ ઓફર (18થી 24 ડિસેમ્બર સુધી)


    સ્માર્ટફોન, ટેબ્લેટ અને ટીવી સેમસંગ એપથી ખરીદવા પર 700 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીનું એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે, HDFC કાર્ડ પર 10%નું કેશેબેક અને જૂના ડિવાઈસના એક્સચેન્જ પર કંપની 14 હજાર રૂપિયાનું એડિશનલ એક્સચેન્જ વેલ્યુ આપી રહી છે.

ગેલેક્સી F41 (6/64GB)13,31915,499
ગેલેક્સી M31s (6GB)16,91919,499
ગેલેક્સી M31s (8GB)17,09920,499
ગેલેક્સી M51(6GB)19,49922,999
ગેલેક્સી M51 (8GB)21,49924,999
ગેલેક્સી M31 પ્રાઈમ એડિશન (6/128GB)14,21916,499
ગેલેક્સી M21 (6GB રેમ)13,76915,999
ગેલેક્સી નોટ 10 લાઈટ (6GB)31,09937,999
ગેલેક્સી નોટ 10 લાઈટ (8GB)32,99939,999
ગેલેક્સી Z ફોલ્ડ 2 5G73,659 રૂપિયા (76,340 રૂપિયા સુધીના એક્સચેન્જ પછી)1.50 લાખ

ગેલેક્સી નોટ 20

1,659 રૂપિયા (76,340 રૂપિયા સુધીના એક્સચેન્જ પછી)77,999
ગેલેક્સી S20 FE2,869 રૂપિયા (38,130 રૂપિયા સુધીના એક્સચેન્જ પછી)40,999
2. શાઓમીનો નંબર 1 Mi ફેન સેલ (18થી 11 ડિસેમ્બર સુધી)




3. રિયલમી ડેઝ સેલ (18થી 22 ડિસેમ્બર સુધી)



Download Our B K News Today App



Related News