Samsung Galaxy A71નો પહેલો સેલ, સ્નેપડ્રેગન 730 પ્રોસેસરની સાથે મળશે 4 રિયર કેમેરા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-20 10:53:06
  • Views : 211
  • Modified Date : 2022-04-20 10:53:06

સેમસંગ ગેલેક્સી એ71 સ્માર્ટફોનની સેલ આજથી શરૂ

યૂઝર્સને ગેલેક્સી એ71 સ્માર્ટફોનમાં ચાર કેમેરાનો સપોર્ટ મળશે

ઓફલાઇન અને ઓનલાઇન સ્ટોરથી ખરીદી શકશો સ્માર્ટફોન

Samsung Galaxy A71ની કિંમત 29,999 રૂપિયા છે. આ કિંમતમાં આપને 8 GB રેમની સાથે 128 GBની સ્ટોરેજ મળશે. Galaxy A71 પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ સિલ્વર અને પ્રિઝ્મ ક્રશ બ્લૂ કલર વેરિએન્ટમાં મળશે.

આ ફોનમાં ડુઅલ સિમ સપોર્ટની સાથે Android 10 આપવામાં આવ્યું છે. ફોનમાં 6.7 ઇન્ચની ફૂલ એચડી પ્લસ સુપર અમોલેડ ડિસપ્લે છે જેનું રિઝોલ્યૂશન 1080x2400 પિક્સલ છે. ફોનમાં ક્વોલકોમનું સ્નેપડ્રેગન 730 ઓક્ટાકોર પ્રોસેસર છે. 

Samsung Galaxy A71નો કેમેરો

સેમસંગના આ ફોનમાં ચાર રિયર કેમેરા છે જેમાંથી મેન કેમેરા 64 મેગાપિક્સલના f/1.8 અપર્ચર વાળો છે. જ્યારે બીજો લેન્સ 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ, ત્રીજો લેન્સ 5 મેગાપિક્સલનો ડેફ્થ અને ચોથો લેન્સ 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. સેલ્ફી માટે તેમા 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. 

Download Our B K News Today App

Related News