પાંથાવાડામાં ચાર વાગ્યા સુધી જ બજાર ચાલુ રાખવા નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 12:42:06
  • Views : 393
  • Modified Date : 2020-07-23 12:42:06

 બનાસકાંઠામાં કોરોનાનુ સંક્રમણ દિન પ્રતીદિન વધી રહ્યું છે.કોરોના હવે ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશ કર્યો છે.પાંથાવાડામાં કોરોના સંક્રમણ ન ફેલાય તેમજ નાગરિકો લોકલ કોમ્યુનિટી સંક્રમણનો ભોગ ના બને તે માટે પાંથાવાડા કરિયાણા એસોસિએશન દ્વારા ગુરુવારથી અચોક્કસ મુદ્ત સુધી સ્વેચ્છાએ સવારે 8 થી સાજે4 વાગ્યા સુધી જ દુકાન ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે.

Download Our B K News Today App



Related News