દિયોદર પંચાયત ખાતે કોરોના ના સેમ્પલ લેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 13:22:02
  • Views : 542
  • Modified Date : 2020-07-28 13:22:02

  દિયોદર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા દિયોદર પંથકમાં કોરોના સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય તે હેતુસર સોમવારે દિયોદર તાલુકા આરોગ્ય અધિકારી ડો. બ્રિજેશ વ્યાસ, tdo એસ. જી.ઢુકા, ગ્રામ પંચાયત સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા દિયોદર મુખ્ય બજારમાં ચાર-પાંચ વેપારીઓને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પ્રથમવાર ગ્રામ પંચાયત કચેરી ખાતે સ્વયં ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 32 સેમ્પલો લઇ આગળ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News