ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામે બે સગી બહેનો પર દુષ્કર્મ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 12:57:10
  • Views : 1025
  • Modified Date : 2020-03-13 12:57:10

ડીસામાં બે સગીરા પર ડીસા

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામે બે સગી બહેનો પર દુષ્કર્મ આચરનાર બન્ને નરાધમોને ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામ નજીકથી પસાર થતી સીપુ નદીના તટમાં ખેડૂત પરિવારની બે સગીરવયની દીકરીઓ પર ઘાડા ગામના બે યુવકોએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે ભોગ બનનાર સગીરાએ ડીસા તાલુકા પોલીસ મથકે ઘાડા ગામના બે શખ્સો સામે પોસ્કો તેમજ બળાત્કાર સહિતની ફરિયાદ નોંધાવી હતી. જેથી ડીસા તાલુકા પીઆઇ એમ.જે.ચૌધરીએ અલગ અલગ બે ટીમ બનાવી દુષ્કર્મ આચરનાર બે નરાધમ ઝડપાયા


Download Our B K News Today App



Related News